બમ્પર ઓફર / જલ્દી કરો દિવાળી પહેલા મોટી ઓફર! મોબાઈલ ખરીદો અને મેળવો આટલું પેટ્રોલ મફત

best diwali offer get 1 liter of free petrol on any smartphone purchase

ભારતમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં રહેતા એક દુકાનદારે આ મુશ્કેલીને અવસરમાં બદલી નાખી છે. જે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ