થશે લાભ / વાસ્તુ ટીપ્સ: ઘરની આ દિશામાં રાખો સોફા સેટ, પરિવાર કાયમી રહેશે ખુશખુશાલ

best direction for sofa set according to vastu shastra

કોઈ પણ ઘરનો ડ્રોઈંગ રૂમ મુખ્ય ભાગ માનવામાં આવે છે. ખરેખર ઘરમાં પ્રવેશ કરનારી ઉર્જા સૌથી પહેલા આ રૂમમાં પ્રવેશ કરે છે. એવામાં વાસ્તુ મુજબ ડ્રોઈંગ રૂમ બનાવવુ વધુ બહેતર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ