વાસ્તુ ટીપ્સ / તમારા કામનું: ઘરની આ દિશામાં રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતો-રાત જોવા મળશે મોટા ચમત્કાર

best direction for lakshmi ji idol keep laxmi ji statue in tjhis play to get laxmi ji

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે ઘરમાં પણ મંદિર બનાવવામાં આવે છે અને આ મંદિરોને દેવી-દેવતાઓની મૂર્તિઓથી સજાવવામાં આવે છે. ઘરમાં રાખવામાં આવતી દેવી-દેવતાઓની આ મૂર્તિઓ ઘરમાં સુખ-સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ