નિવેદન / CM અમરિન્દર સિંહે કહ્યું સોનિયા ગાંધીને અંતરિમ અધ્યક્ષ બનાવા 'સર્વશ્રેષ્ઠ નિર્ણય'

best decision in current circumstances says amarinder singh on sonia gandhi

સોનિયા ગાંધી (Sonia Gandhi) કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બન્યા છે. શનિવારે લગભગ 12 કલાક ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (WC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે પંજાબના સીએમ અમરિન્દર સિંહે આ નિર્ણયનું સ્વાગત કરતા તેને સર્વશ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ