ટીપ્સ / મોબાઇલમાં ડિલીટ થયેલા ફોટો-ફાઇલ આવી રીતે કરો રિકવર

best data recovery apps for smartphones know full list

મોબાઇલના કેમેરા સતત ઇમ્પ્રુવ થઇ રહ્યા છે તો મીડ રેન્જ ફોનમાં પણ હવે 64 જીબી સ્ટોરેજ સામાન્ય બની ગયું છે. મોબાઇલે હવે ડિજિટલ કેમેરાની છુટ્ટી કરી દીધી છે તેમ પણ કહી શકાય. લોકો હવે સ્ટોરેજની ચિંતા કર્યા વિના ફોટો અને વિડીયો મોબાઇલમાં રાખી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ