Ek Vaat Kau / દેશની પહેલી એવી કોલેજ ગુજરાતમાં જ્યાં બૉઇંગ વિમાનમાં બેસીને ભણાવાય છે

ધોરણ 12નાં પરિણામો બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સ્પર્ધાના આ યુગમાં બાળકોને એવું ભણાવવા માંગે છે જેથી તેનું ભવિષ્ય સુધરી જાય. એવામાં અમદાવાદમાં જ એક એવી ઇન્સ્ટિટ્યૂટ આવેલ છે જેમની પાસે બોઈંગ 737 છે બાળકોને પ્રશિક્ષણ આપવા માટે. એવામાં એવિએશનના મુખ્ય ત્રણ કોર્સ તથા Indus Institute of Aviation Technology and Engineering વિશે તમામ માહિતી જાણવી હોય તો જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ