બેસ્ટ ટિપ્સ / છાતી અને શ્વાસનળીમાં જામેલો કફ પણ નીકળી જશે જો કરશો આ ઘરેલૂ ઉપાય

Best and effective remedies for cough congestion in chest

અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે. જેના કારણે મોટાભાગના લોકોને શરદી, ખાંસી, કફની સમસ્યા થઈ રહી છે. આવી સીઝનમાં ઘણાં લોકોને છાતી અને ગળામાં કફ પણ જામી જાય છે. જે સરળતાથી નીકળતો નથી. આ સમસ્યાને દવાઓ ખાઈને ઠીક કરવી યોગ્ય નથી કારણ કે, શરદીની દવાઓથી આડઅસર વધુ થાય છે. કફ એ રોજિંદી સમસ્યાઓ પૈકીની એક છે. સતત હેરાન કરતી આ સમસ્યા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો બહુ જ અસરકારક સાબિત થાય છે. આ ઉપચારો જાત અનુભવથી સિદ્ધ થયેલા અને અસરકારક છે. તેમ છતાં વ્યક્તિની શરીરની પ્રકૃતિ અને રોગની લાક્ષણિકતા મુજબ દરેક ઉપચાર બધાં માટે કારગર ના પણ હોય. અહી કોઈના રોગનું નિદાન કરવાનો પ્રયાસ નથી પણ સર્વને માટે ઉપયોગી પ્રાથમિક ઉપચારો સૂચવવાનો હેતુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ