બેસ્ટ ઉપાય / માત્ર આ 5 ઉપાય કરી લો, વર્ષો જૂની તમાકુની લતથી હમેશાં માટે મળી જશે છૂટકારો

Best and easy ways to quit tobacco chewing

તમાકુ સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે એ તો બધાં જાણે જ છે. તેમ છતાં ઘણાં લોકો તમાકુની લતને છોડી શકતાં નથી. તેના કારણે કેન્સર સહિત ઘણાં ગંભીર રોગો થવાનો ખતરો ખૂબ જ વધી જાય છે. ભારતમાં તમાકુનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તમાકુ ચાવીને ખાય છે તો, કેટલાક સિગરેટ પીવે અને ભારતમાં મોટાભાગની આબાદી તમાકુમાં ચૂનો મિક્સ કરીને ખાય છે, પણ તે ખૂબ જ ખતરનાક છે. જેથી આજે અમે તમને આ લત છોડવા માટે કેટલાક સરળ ઘરેલૂ નુસખા જણાવીશું. તમાકુ અને ચૂનો સાથે ખાવાથી મોઢાંનું કેન્સર થાય છે સાથે જ શરીરમાં નિકોટીનની માત્રા પણ વધી જાય છે. તે વ્યક્તિની નર્વ સિસ્ટમને નબળી બનાવી દે છે. ચાલો જાણીએ આ લતને છોડવાના બેસ્ટ ઉપાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ