ધર્મ / લગ્ન માટે શ્રેષ્ઠ છે હોળાષ્ટક પહેલાંના આ 8 મુહૂર્ત, આ મહિનામાં થશે સૌથી વધુ લગ્ન

best 8 muhurt of marriage in february and marcch month before holi

નવા વર્ષ વિક્રમ સંવત 2076માં ૪ર દિવસ લગ્ન માટેનાં શ્રેષ્ઠ મુહૂર્ત છે, જેમાં સૌથી વધુ મુહૂર્ત ચાલુ માસ ફેબ્રુઆરી, મે અને જૂન મહિનામાં હોવાના કારણે આ મહિનાઓમાં સૌથી વધુ લગ્ન થશે, જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્ન માટેનાં સારાં મુહૂર્ત 20 દિવસ ઓછાં છે. ગયા વર્ષે વિક્રમ સંવત 2075માં 63 દિવસ લગ્ન માટેનાં સારાં મુહૂર્ત હતાં. આ વર્ષે વિક્રમ સંવત 2076માં 43 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ