મનોરંજન / દિપીકા જ નહીં, બૉલીવુડની આ અભિનેત્રીઓ પણ પહેરી ચૂકી છે 'ભગવા બિકિની', જોઈ લો આ PHOTOS

besharam rang bikini controversy not even deepika padukone these actresses also wore orange bhagwa bikinis

પઠાણના ગીત બેશરમ રંગમાં દીપિકાની ભગવા રંગની બિકિની પર થયેલો વિવાદ શમવાનુ નામ લઇ રહ્યો નથી. પરંતુ શું તમે જાણો છો દીપિકા પહેલા પણ ઘણી એવી અભિનેત્રીઓ છે, જેણે ભગવા રંગની બિકિની પહેરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ