ઈઝરાયલ / નેફ્તાલી બેનેટ બન્યા ઈઝરાયલના નવા પ્રધાનમંત્રી, બેન્ઝામિન નેતન્યાહૂની 12 વર્ષની સત્તાનો અંત

benjamin netanyahu ousted now naftali bennett is the new prime minister of israel

નેફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાઈલના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. બેન્ઝામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ