કોરોના સંકટ / કોરોનાને લઇને વધુ એક ચિંતાજનક સમાચાર, દેશનો પ્રથમ ચોંકાવનારો કિસ્સો બેંગાલુરૂથી આવ્યો સામે

Bengaluru woman tests positive for coronavirus again

દેશમાં એક દિવસમાં આશરે 90,000થી વધારે કેસ આવી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય બની ગયો છે. આ સ્થિતિમાં વધુ એક ચિંતાજનક બાબત સામે આવી છે. બેંગાલુરૂની એક ખાનગી  હોસ્પિટલે જાણકારી આપી છે કે 27 વર્ષની એક મહિલાને ફરી વખત કોરોના થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ