VIRAL / વ્યકિતએ ખરીદ્યુ 52,841 રૂપિયાનું દારૂ, હવે દુકાનદાર પર કેસ દાખલ

 Bengaluru liquor store selling more than prescribed limit excise department

52, 841 રૂપિયાનું દારૂ ખરીદેલાની બિલ જોયુ તમે ? સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલું આ બિલ કર્ણાટક સરકાર માટે પણ ચર્ચાનો વિષય બની ગયુ છે. આજ કારણે જ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં વનિલા સ્પીરિટ ઝોન દુકાન વિરુદ્ઘ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ