સંકટ / બેંગલુરુ આખુ જળમગ્ન! ભારે વરસાદનાં કારણે શહેરનાં રસ્તાઓ પર ચાલી બોટ, ગાડીઓ પાણીમાં ગરકાવ

bengaluru flood heavy rain rainfall waterlogging yellow alert issued karnataka

ભારે વરસાદ બાદથી કર્ણાટકના બેંગલુરુ શહેરમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સેંકડો વાહનો કલાકોથી ટ્રાફિકમાં અટવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ