ગર્વ / 'સ્પોર્ટ્સમેનશિપ', કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પણ 2 ભાઇઓએ દેશ માટે જીત્યા ગોલ્ડ મેડલ

Bengaluru doctor, brother who donated him kidney strike gold at World Transplant Games

કર્ણાટકમાં મોટી બિમારીઓને પોતાની હિંમતના બળથી હરાવી દેનાર 2 ભાઇઓએ આ વખતે યૂકેમાં પોતાની મહેનતના બળથી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ