આફત / ભૂકંપ નથી તો એવું તો શું બન્યું ? બેંગલુરૂમાં અચાનક સંભળાયો ભેદી અવાજ, વીડિયો જોઇ થશે આશ્ચર્ય

 Bengaluru boom sound earthquake Karnataka

દેશમાં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ પૂર્વીય રાજ્યો પર અમ્ફાન તુફાને દસ્તક આપી છે. આ તમામ વચ્ચે કર્ણાટકના બેંગલુરૂમાં એક વિચિત્ર ઘટના બની હતા. બુધવારે બપોરે બેંગલુરૂમાં જોરથી એક અવાજ સંભળાયો હતો. ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ