મહામારી / ભારતમાં અહીં લાગુ પડ્યું આંશિક લોકડાઉન, કાલથી સ્કૂલ-કોલેજ બંધ, ઓમિક્રોનના ખૌફ વચ્ચે લેવાયો મોટો નિર્ણય

Bengal To Close Schools From Tomorrow, All Offices To Work With 50% Staff

રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસને પગલે પશ્ચિમ બંગાળની મમતા સરકારે આવતીકાલથી સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ