મહામારી / દીદી ગુસ્સે ભરાયા : ગુજરાત સાઈઝમાં નાનું છતાં બંગાળ કરતા બમણી વૅક્સિન, કેન્દ્ર મોકલતું જ નથી તો ક્યાંથી આપું

Bengal schools may reopen on alternate days after Durga Puja vacations, CM Mamata Banerjee says

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર ઉગ્ર હુમલો કર્યો. મમતા બેનરજીએ કેન્દ્ર પર કોરોના વેક્સિન વિતરણમાં ભેદભાવનો આરોપ લગાવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ