ફાયરીંગ / બંગાળમાં મનપાની ચૂંટણી દરમિયાન ધડાધડ ગોળીઓ છૂટી, ઉમેદવારની દિકરીએ LIVE કરી આખી ઘટના

bengal municipal election 2022 shot fired outside polling booth

પશ્ચિમ બંગાળની આસનસોલ નગર નિગમની ચૂંટણીને લઈને સવારે આસનસોલના નગર નિગમ વિસ્તારમાં બઘડાટી બહોલી છે. જ્યાં મનપાની ચૂંટણી દરમિયાન ફાયરીંગ થયું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ