રાજનીતિ / PM મોદીને આપણે ધન્યવાદ આપવા જોઈએ કારણકે તેમણે દરેકને તેમના ગૌત્ર યાદ અપાવી દીધાં, જુઓ કોણ બોલ્યું

bengal election ravi kishan election campaign said bengal needs change from hooliganism

પશ્ચિમ બંગાળમાં ભાજપને સ્ટાર પાવરનો ભરપૂર ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ગોરખપુરના ભાજપ સાંસદ અને ભોજપુરી સિનેમાના ફિલ્મ સ્ટાર રવિ કિશને કહ્યું હતું કે, આ ચૂંટણીમાં મોદી લહેર ચાલી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ