રાજનીતિ / BJPનો નોબલ વિજેતા અમર્ત્ય સેન પર હુમલો, કહ્યું -વિેદશમાં રહે તો તમામ માટે સારું રહેશે

bengal bjp chief dilip ghosh attacks on amartya sen over comment on jai shri ram slogan

પ.બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે 'જયશ્રી રામ' ના નારા પર આપેલા એક નિવેદન માટે નોબલ વિજેતા અમર્ત્ય સેન (Amartya Sen) પર શનિવારે નિશાન સાધતા કહ્યું કે વિદેશમાં રહેવાને કારણે તે જમીની હકીકત જાણતા નથી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ