લાલચ / સ્માર્ટફોન ખરીદવા 16 વર્ષની છોકરીએ ભર્યું આ પગલું, અધિકારીઓ એ તરત કરી ચાઇલ્ડલાઇનમાં જાણ

bengal 16 years old girl reached blood bank to sell blood to buy a smartphone

16 વર્ષની છોકરી જિલ્લાની હોસ્પિટલમાં પોતાનું લોહી વેંચવા પહોંચી ગઇ. લોહી વેંચવાનું કારણ હતુ સ્માર્ટફોન. જેવી જ આ ઘટનાની જાણકારી બ્લડ બેંક અધિકારીઓને થઇ તેમણે તરત જ ચાઇલ્ડાઇનમાં માહિતી આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ