સારા સમાચાર / આ 5 કારણોના લીધે કોરોનાને ખતમ કરવા માટે બેસ્ટ વેક્સીન હોઈ શકે છે mRNA-1273, 94 ટકા છે અસરકારક

benefits with moderna coronavirus vaccine mrna 1273 94 percent effective

અમેરિકી કંપની મોર્ડનાએ સોમવારે દાવો કર્યો કે તેની કોરોના વેક્સીન mRNA-1273 94. 5 ટકા પ્રભાવી સાબિત થઈ રહી છે. આ પહેલાં અમેરિકી કંપની ફાઈઝરે કહ્યું છે કે તેની કોરોના વેક્સીન 90 ટકા પ્રભાવી થઈ રહી છે. અનેક રિપોર્ટમાં કહેવાયું છે કે મોર્ડના વેક્સીનને તુલનાત્મક રીતે સારી ગણવામાં આવી રહી છે. તો જાણો કઈ રીતે મોર્ડનાની વેક્સીન વધુ સારી સાબિત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ