બ્યૂટી / Steam Facialથી મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો, ફોલો કરો આ સ્ટેપ

benefits of steam facial at home

પાર્ટીમાં જવાનું હોય કે ડેટ પર, સૌથી પહેલા ટેન્શન સારા લુકને લઇને હોય છે. ખાસ કરીને જ્યારે પાર્લરમાં જવાનો ટાઇમ ન હોય. ત્યારે વિચાર એ આવે છે કે સ્કિન માટે એવું શું કરવામાં આવે કે સ્કિન ગ્લોઇંગ બને. આજે અમે અહીં એવા ફેસિયલની વાત કરીશું, જેને ઘરે સરળતાથી અજમાવી શકો છો. જે તમને ઇન્સ્ટન્ટ ગ્લો આપશે. તો જાણીએ સ્ટીમ ફેશિયલ અને તેના ફાયદા વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ