બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Benefits Of Reading Hanuman Chalisa

આસ્થા / હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્યને થાય છે જબરદસ્ત લાભ

vtvAdmin

Last Updated: 10:51 AM, 10 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં હનુમાન ભક્તો ઘણા છે. તેઓ દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો દરરોજ હનુમાન ચાલીસા કરવાથી આરોગ્યને ખાસ લાભ મળે છે. હનુમાન ચાલીસા કરવા બધા લોકતો માટે ખૂબ જ લાભકારક છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરવો બધા માટે ખૂબ જ લાભદાયક છે. તેનો સંબંધ માત્ર તમારી આસ્થા અને ધર્મ માટે જ નહીં પરંતુ તમારી શારીરિક અને માનસિક સમસ્યાઓને પણ પૂર્ણ કરવા માટે ખૂબ પ્રભાવશાળી છે. આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે પરંતુ આ એક હકીકત છે. તો તમે જાણો હનુમાન ચાલીસાથી થઇ શકે છે આરોગ્ય લાભ. 

હનુમાન ચાલીસાનો પાઠ તમને ડર અને તણાવથી છુટકારો અપાવવામાં ખૂબ મદદરૂપ છે. કોઇ પણ પ્રકારની સમસ્યા કે અજાણતા આવેલો તણાવ હનુમાન ચાલીસા પાઠથી દૂર થઇ શકે છે. 

હનુમાનજીને બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવાય છે. તેથી હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરવું તમારી સ્મરણ શક્તિ અને બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે સાથે જ આત્મિક બળ પણ મળે છે.

દરેક પ્રકારના રોગને દૂર કરવા માટે હનુમના ચાલીસાનો પાઠ એક ઉત્તમ ઉપાય છે. હનુમાન ચાલીસાનો જાપ કરવાથી દરેક પરેશાની અને રોગનો ઉપચાર શકય છે. તેના માટે દરરોજ  મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ સર્વોત્તમ છે. 

હનુમાન ચાલીસા વર્ણનના મુજબ તેનો નિયમથી પાઠ કરવાથી કોઈ પણ શારીરિક મુશ્કેલી જેમ કે ભૂત પ્રેત સંબંધિત પરેશાની નહી હોય અને તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રહો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional Hanuman hanuman chalisa Aastha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ