ફાયદાકારક / રોજ માત્ર આ 1 કામ કરી લો, ક્યારેય નહીં આવે આંખોમાં નંબર અને વધશે આંખોનું તેજ

benefits of washing eyes with triphala water

હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. જેથી લોકો કલાકો સુધી મોબાઈલ અને કમ્પ્યૂટર પર આંખો જમાવી રાખવાથી આંખો થાકી જાય છે. આંખો પર મેકઅપ કરવાથી પણ આંખોને નુકસાન થાય છે. જેના કારણે ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ ઉદભવે છે. સાથે જ દ્રષ્ટિ પર પણ ખરાબ અસર પડે છે. આ બધી સમસ્યાઓમાં ત્રિફળાનો એક પ્રયોગ તમારા બહુ કામ આવી શકે છે. આ આયુર્વેદિક ઉપચાર આંખોની આ સમસ્યાને ઝડપથી દૂર કરશે અને આંખોની રોશની પણ વધારશે. તો ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ