ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફાયદાકારક / રોજ માત્ર અડધી ચમચી આ ચમત્કારી પાઉડર ખાઈ લો, ઝડપથી ઈમ્યૂનિટી વધશે અને બીમારીઓ રહેશે દૂર

Benefits of triphala in various health problems

આયુર્વેદમાં ત્રિફલાને બહુ જ લાભકારી માનવામાં આવ્યું છે. સામાન્ય રીતે પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે ગેસ અને કબજિયાત માટે લોકો તેનો ઉપયોગ કરે છે. આ સિવાય પણ ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ત્રિફલા લાભકારક છે. આ હરડે, બહેડા અને આમળાથી બને છે. અન્ય ઔષધિઓની તુલનામાં તે બહુ જ ગુણકારી માનવામાં આવે છે. આ ગૈલિક એસિડ, એલાજિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ગુણોથી ભરપૂર છે. જે ઘણાં રોગોમાં રામબાણનું કામ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ