હેલ્થ ટીપ્સ / હેલ્ધી અને ફિટ રહેવુ હોય તો ટોમેટો સુપ પીવો, થશે ગજબ ફાયદા

benefits of tomato soup

લાલ લાલ સ્વાદિષ્ટ ટામેટા આપણી ઇન્ડિયન ડિશનો મહત્ત્વનો ભાગ છે. હવે શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ