સ્વાસ્થ્ય / પેટ પર આવી રીતે ફેરવો હાથ, મટી જશે આટલી તકલીફો

benefits of stomach massage for constipation and all stomach problems

એક રિસર્ચ અનુસાર ધીમે ધીમે મસાજ કરવાથી કબજિયાત અને પેટના દુખાવામાં રાહત થાય છે. તેલ સાથે મજબૂતાઇથી માલિશ કરતાં હાથ મોટામાં મોટો દુખાનો પણ મટાડી શકે છે. મસાજના લાભને કોઇ પણ નકારી શકે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ