ઘરેલૂ નુસ્ખા / સવારે ખાવ 2 મુઠ્ઠી પલાળેલા ચણા, પછી જુઓ ચમત્કાર

benefits of soaked black gram

આખી રાત કાળા ચણા પલાળીને સવારે ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. એમાં મળી આવતા પૌષ્ટિક તત્વોની તુલના પલાળેલી બદામોથી કરવી ખોટી નથી. પલાળેલા ચણામાં વિટામીન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ વગેરે તત્વો ભારે પ્રમાણમા મળી આવે છે. એનું નિયમિત રૂપથી સેવન કરવાથી શરીરને બિમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. તો ચલો જાણીએ ખાવાથી મળતા ફાયદા માટે...

બ્રેકિંગ ન્યૂઝ