ફાયદા / કડક તકિયો વાપરવાથી થશે આ ખરાબ અસર, તકિયા વિના સૂવાના આ ફાયદા જાણો

 benefits of sleeping without pillow

કેટલાક લોકોને વર્ષોથી તકિયો લઇને સૂવાની આદત હોય છે. કેટલાક લોકોને તકિયા વગર ઊંઘ આવતી નથી, તો કેટલાક લોકો માને છે કે તકિયા વગર સૂવાથી ગરદનમાં દુખાવો થઇ શકે છે. કેટલાક લોકો એમ પણ માને છે કે સૂવાની આ યોગ્ય રીત નથી. કેટલાક લોકો તો માથુ તકિયા ઉપર રાખી જ શકતા નથી. આ બધી બાબતો ખોટી છે. તકિયા વગર સૂવાના કેટલાક શારીરિક અને માનસિક લાભ થઇ શકે છે. જો તમે હજુ સુધી આ બાબતથી અજાણ છો તો જાણો તકિયા વગર સૂવાના કયા ફાયદા થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ