સ્વાસ્થ્ય / દાડમની છાલના ફાયદા જાણીને તમે એને ક્યારેય ફેંકશો નહીં

benefits of pomegranate peels tea

દાડમમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સીડેન્ટ અને ખનીજો છે. જે કેન્સર અને હૃદયની બીમારીઓ સામે બચાવી શકે છે. (યુનાઇટેડ સ્ટેટસ અગ્રીકલ્ચર)USDA ના જણાવ્યા અનુસાર 100 ગ્રામ દાડમનાં દાણામાં 38 કેલેરી હોય છે. એમાંથી મોટાભાગના કાર્બોહાઇડ્રેટસ છે. તેમાં 100 ગ્રામ ફાઇબર છે.

બ્રેકિંગ ન્યૂઝ