યોજના / PM માનધન યોજનામાં હવે 5 લાખ ખેડૂતોને મળશે રૂપિયા 3000નું પેન્શન, જાણો કેવી રીતે થશે ફાયદો

Benefits Of PM Mandhan Yojana and pension for farmers

ગુજરાતમાં 2 હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો પૈકી દસેક ટકા ખેડૂતોને એટલે કે લગભગ 4-5 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન પેન્શન (માનધન) યોજનાનો લાભ મળવાનો અંદાજ છે, જે યોજના ઓગસ્ટ મહિનાના અંતથી અમલમાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ