ના હોય / શિયાળામાં જે ન્હાવાના ચોર છે તેમના માટે સારા સમાચાર, જાણો ન ન્હાવાના ફાયદા

Benefits of no bathing

કેટલાક લોકો એવા હોય છે જેમને 12 મહિનામાં દરરોજ નાહવાની આદત હોય છે. શિયાળામાં લોકોને નાહવામાં આળસ આવે છે, આવું એક સંશોધનમાં સામે આવ્યુ છે અને આ જ હકીકત પણ છે. વિન્ટર સિઝનમાં લોકો નાહવાની આળસ કરે છે અને રોજ નહાતા નથી. દુનિયાભરના એક્સપર્ટનું કહેવું છે કે રોજ નહાવાથી આપણી સ્કિનને નુકસાન થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ