હેલ્થ ટિપ્સ / લીલા શાકભાજી હવે મળવા લાગ્યા છે, શિયાળામાં જાણો તેના અદભૂત ફાયદા 

benefits of green vegetable

શિયાળામાં સ્કિન ઝડપથી સૂકી થઇ જાય છે એટલે શરીરને બહારથી નરીશમેન્ટની જરૂર પડે છે. શિયાળામાં લીલાં શાકભાજીનો ભોજનમાં સમાવેશ અચૂક કરવો જોઇએ. લીલાં શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ, પ્રોટીન, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોવાથી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ