હેલ્થ / શિયાળો આવ્યો એટલે પાલક જ નહીં આ ભાજીઓ પણ ખાઓ, નખમાંય રોગ નહીં રહે

benefits of green different green vegetables in winters

ઠંડીના દિવસોમાં ખાવા પીવા માટે ઢગલો શાકભાજી અને લીલી ભાજીઓ હોય છે. આ સીઝનમાં સૌથી ખાસ છે લીલા પાંદડાવાળા શાકભાજી. તેમાંથી કેટલાક શાક તો આખુ વર્ષ મળે છે, પરંતુ કેટલીક ભાજીઓ એવી છે જે માત્ર ઠંડીની સીઝનમાં જ મળે છે. આ સીઝનમાં જો આ 5 શાક તમે તમારા ડાયેટમાં સામેલ કરશો તો ગજબ ફાયદા થશે.

બ્રેકિંગ ન્યૂઝ