હેલ્થ / મેથીના દાણાના મજેદાર ગુણ જાણી લો, શરીર માટે ખુબ લાભદાયી 

benefits of fenugreek seeds

શિયાળામાં થતા સાંધા અને કમરના દુખાવા માટે સૂકી મેથીના ચપટી દાણા ચમત્કારિક અસર કરી શકે છે. આ જ ‌િસઝનમાં મેથીના લાડવા પણ સારી એવી માત્રામાં ખવાય છે. મેથીનો સમજી- વિચારીને ઉપયોગ કરો તો ઠંડીની ‌િસઝનમાં વકરતા વાયુના કારણે થતી અનેક સમસ્યાઓનો હલ થઇ શકે છે. શિયાળામાં જેના સેવનની બોલબોલા છે એવા મેથીના દાણા દાળ, કઢી અને અન્ય શાકના વઘારમાં માત્ર સ્વાદ વધારવાનું જ નહીં, ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ પણ કરે છે. આવો જાણીએ મેથીમાં રહેલા ગુણો વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ