લાભદાયી / સવારે જાગીને નરણા કોઠે પાણી પીવો છો? તો જાણીલો સ્વાસ્થ્ય પર કેવી થાય છે અસર

benefits of drinking water before brushing teeth

શું તમે પણ એવા લોકોમાં સામેલ છો, જે સવારે બ્રશ કર્યા વગર પાણી પીવે છે? શરીરને હાઈડ્રેટ રાખવા અને બિમારીઓથી બચાવવા માટે તમારે દરરોજ પાણી પીવુ જોઈએ. માનવામાં આવે છે કે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવુ જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ