કામની વાત / અનવૉન્ટેડ પ્રેગનેન્સી રોકવા માટે કરો ડાયફ્રેમનો ઉપયોગ, જાણો શું છે ડાયફ્રેમ?

Benefits of diaphragms

લગ્ન બાદ જ્યારે પતિ-પતિની શારીરિક સંબંધ બાંધતા હોય છે ત્યારે તેમને એક ચિંતા ગર્ભાવસ્થાની પણ રહે છે. પત્ની પ્રેગનેન્ટ ન થઇ જાય તેના માટે અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. તેવો જ એક ઉપાય છે ડાયફ્રેમ, કે જેને સામાન્ય ભાષામાં સિલીકોન કપ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ