Health / એક સફરજન ખાવાથી થાય છે આ 7 ગજબ ફાયદા

benefits of Apple

ઇટ એન એપલ એવરી ડે, કિપ ડોકટર અવે. આ ખૂબ જ જૂની અને જાણીતી વાત છે. કેટલાય સંશોધનોમાં તે સાબિત પણ થઇ ચૂકયું છે કે જે રોજ એક સફરજન ખાય તેણે ડોકટર પાસેે જવું પડતું નથી. સફરજનમાં એવી તો શું ખૂબીઓ છે જે તેને એટલું સ્વાસ્થ્યપ્રદ ફળ બનાવે છે? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ