તંદુરસ્તી / શિયાળામાં આ એક ચીજનું કરી લો સેવન શરીરની 75% સમસ્યા થઇ જશે દૂર

BENEFITS OF AAMLA

શિયાળામાં સૌથી વધુ મળતાં આમળાંમાં અનેક ગુણોનો ભંડાર છે આથી જ તેને અમૃતફળ કહેવામાં આવે છે. આમળાંને હળદર-મીઠાવાળા પાણીમાં આથીને, ગળ્યા-ખારા બંને રીતે સુકવણી કરીને, આમળાંનો મુરબ્બો, આમળાંનું શરબત, આમળાંનું ચ્યવનપ્રાશ, આમળાંની ચટણી, આમળાંનું અથાણું વગેરે બનાવી ખાઈ શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ