રાહત / PF ધારકો માટે આવ્યાં મોટા સમાચાર, આ કામ માટે નહીં ખાવા પડે ધક્કા

benefits for pensioners of india, now they can submit life certificate from home

દેશમાં લાખો લોકોને પેન્શનનો લાભ મળે છે. પેન્શનનો લાભ લેતા દરેક વ્યક્તિએ દરવર્ષે પોતે લાઈફ સર્ટીફીકેટ જમા કરવવા EPFO ઓફીસમાં જવાનું રહે છે. પરંતુ ઘણા વયોવૃદ્ધ લોકોને તેમાં તકલીફ થાય છે. પરંતુ હવે તે લોકો માટે ખૂબ મોટા રાહતના સમાચાર છે. હવે આ પેન્શનધારકો ઓનલાઈન ગમે તે સ્થળેથી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ