હેલ્થ / તમાલપત્રનો ઉપયોગ માત્ર દાળ વઘારવા નહી, હેલ્થ માટે પણ લાભદાયી

 Benefits  Cinnamomum tamala

તમાલપત્ર એટલે કે તેજપત્તાંનો ઉપયોગ માત્ર ભારતીય રસોડામાં ખાવાનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ આના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે. તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતાં છે, તેનો ધુમાડો તણાવને દૂર કરે છે. જો રાત્રે સુતા પહેલાં રૂમમાં તમાલપત્રનો ધુમાડો કરશો તો તણાવ દૂર થશે તેમજ શ્વસન અને ત્વચા સંબંધિત રોગો દૂર થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ