ક્રિકેટ / આ સ્ટાર ક્રિકેટરે કહ્યું, જેટલું કમાયો છું બધું લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો

Ben Stokes happy to swap 2019 success for father's good health

વર્ષ 2019 ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર ક્રિકેટર બેન સ્ટોક્સ માટે ખૂબ જ સારું રહ્યું. આ ક્રિકેટરે ઈંગ્લેન્ડનો વર્લ્ડ કપ જીત્યો. ટેસ્ટ મેચ જીતી, શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ હવે વર્ષના અંતમાં આ ખેલાડી બધું જ છોડી દેવા માટે તૈયાર છે. બેન સ્ટોક્સે નિવેદન આપ્યું છે કે, જેટલું કમાયો છું બધું લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો. તમને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સના પિતા ગેડ સ્ટોક્સ જોહાનિસબર્ગમાં હોસ્પિટલમાં ભરતી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ