આવક / કોરોના બાદ ફરી સિનેમાઘરોમાં રોનક : રક્ષાબંધને અક્ષયની મૂવીએ મચાવી ધમાલ, જાણો કેટલી થઈ કમાણી

bell bottom box office collection akshay kumar vaani kappor huma qureshi

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અભિનિત ફિલ્મ બેલ બોટમને 4 દિવસનો વધુ વિકેન્ડ મળ્યો છે. ફિલ્મના ટીકાકારો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થિયેટરો 5 ટકા ઓક્યુપેન્સી પર ચાલી રહ્યાં છે અને ઘણાં રાજ્યોમાં હજી પણ કોરોના વાયરસ મહામારી પ્રતિબંધોના કારણે બંધ છે. જોકે, આ અભ્યાસથી ફિલ્મની આવકને યોગ્ય મનાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ