VIRAL / કરિના કપૂરના સિમ્પલ દેખાતા આ નેકલેસની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

Believe It Kareena Kapoor Simple Looking Necklace Is Worth Rupees 38 Lakhs

બોલિવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન, ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફેશનિસ્તાનમાંથી એક છે, તે ઘણી વખત પોતાના ફેન્સ, ફૉલોઅર્સની સાથે સાથે કૉ-સ્ટાર્સને પણ ફેશન ગોલ્સ આપતી રહે છે. પછી તે કરિનાના એરપોર્ટ લૂક હોય કે પછી જિમ લૂક કે રેડ કાર્પેટ લૂક, તે હંમેશા પોતાના કપડાના સિલેક્શનને લઇને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે 'બેબો' પોતાના ડ્રેસ નહી પરંતુ તેના ચોકર 'નેકપીસ' ને લઇને ચર્ચામાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ