નવો વાયરસ / બેલ્ઝિયમમાં મંકીપોક્સ સંક્રમિત લોકો ક્વારન્ટીન થશે, આ નિયમ લાગૂ કરનારો વિશ્વમાં બન્યો પ્રથમ દેશ

 belgium becomes the first country in world to introduce monkeypox quarantine

મંકીપોક્સથી સંક્રમિત લોકો માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવનાર બેલ્જિયમ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વાયરસ સમગ્ર યુરોપમાં ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ