Coronavirus / કોરોનાના હાહાકાર વચ્ચે અહીં શરૂ થઇ ફૂટબોલ લીગ, હજારો દર્શકો પર જોખમ

belarusian premier league football season kicks off in belarus with fans despite coronavirus outbreak

દુનિયાભરમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઇરસને કારણે દરેક રમતના આયોજન પર બ્રેક લાગી ગઈ છે. ક્રિકેટ હોય કે ફૂટબોલ કે પછી અન્ય કોઈ રમત. તમામ સ્પોર્ટ્સ ઈવેન્ટને અટકાવી દેવામાં આવી છે, પરંતુ એક દેશ એવો છે, જેણે કોરોના વાઇરસ પ્રસરી રહ્યો હોવા છતાં પોતાના દેશમાં ફૂટબોલ લીગ શરૂ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ