રાજકોટ / આંધળા પ્રેમમાં પ્રેમીકાના કહેવા પર પ્રેમીએ સરકારી દસ્તાવેજો સળગાવ્યા

behest of Premika the youth burnt government documents

પ્રેમ આંધળો કહેવાય છે તે ચોક્કસ વાત છે અને પ્રેમમાં વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, આવોજ આંધળો પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે અને હાલ પ્રેમી અને તેની તલાટી મંત્રી એવી પ્રેમીકા પોલીસ હીરાસતમાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ