બિહાર / બેગૂસરાયમાં ભાજપના નેતાની માર મારીને હત્યાથી ચકચાર

begusarai bjp leader beaten to death outside his home in bihar

બિહારના બેગૂસરાયમાં ભાજપના નેતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. બિહારના બેગૂસરાયના સિંધોલના અમરૌર કીરતપુર ગામમાં આ હત્યાનો મામલો સામે આવ્યો છે. કીરતપુર ગામમાં ભાજપના નેતા અને પંચાયતના અધ્યક્ષ ગોપાલસિંહની હત્યા કરી દેવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ